લોકસભા ચૂંટણીના તમામ તબક્કા પૂર્ણ થયા બાદ એક તરફ દેશ પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે તો બીજી તરફ NHAIએ જનતાને મોટો ઝટકો આપ્યો છે.

તમને જણાવી દઈએ કે આજથી જ તમામ ટોલ પ્લાઝા પર ડ્રાઈવરોએ 5 ટકા વધુ ટોલ ટેક્સ ભરવો પડશે.

માહિતી અનુસાર, હાઇવે યુઝર ફી વાર્ષિક સુધારણા હેઠળ અગાઉ (1 એપ્રિલ) લાગુ થવાની હતી, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે આ વધારો મોકૂફ રાખવામાં આવ્યો હતો.

NHAIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નવા દરો 3 જૂન, 2024થી લાગુ થશે.

એજન્સી રોઈટર્સ અનુસાર, NHAIના એક અધિકારીએ જણાવ્યું કે ટોલ દરોમાં 3થી 5 ટકાનો વધારો સોમવાર, 3 જૂન, 2024થી અમલમાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ટોલ ટેક્સ એક એવી ફી છે જે કેટલાક આંતરરાજ્ય એક્સપ્રેસવે, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો ક્રોસ કરતી વખતે ડ્રાઇવરોએ ચૂકવવી પડે છે.

4 જૂને લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થશે. જોકે, તેના ત્રણ દિવસ પહેલાં જ લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે. ચૂંટણી પરિણામ પહેલાં અમૂલ દૂધના ભાવ લોકોને દઝાડશે.