ઘણી વખત લોકો દુખાવામાં રાહત મેળવવા પેઈનકિલર્સ લે છે.

તબીબોના મતે વારંવાર પેઈનકિલર લેવાનું પણ જોખીમ હોય છે.

વધુ પડતી પેઈનકિલર્સ લેવાથી મોંનો સ્વાદ બગડી શકે છે.

આ દવા લોકોમાં પેટના અલ્સરનું કારણ બની શકે છે.

આ સિવાય પેઈનકિલર્સ ગેસ્ટ્રાઇટિસનું કારણ બની શકે છે.

આ દવા આંતરડાની સમસ્યાઓ અને ઝાડાનું પણ કારણ બની શકે છે.

કેટલાક મહિનાઓ સુધી પેઈનકિલર્સ લેવાથી તમારા લીવરને નુકસાન થઈ શકે છે.

પેઈનકિલર્સ કિડની અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ જોખમી હોય છે.

અને બધા લોકોએ ડોક્ટરની સલાહ પર જ પેઈનકિલર્સ લેવી જોઈએ.