શરીર પર બેક્ટેરિયા જમા થવાને કારણે પરસેવાની દુર્ગંધ આવવા લાગે છે.

આવી સ્થિતિમાં, દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તમે આ ઉપાયો અપનાવી શકો છો.....

દરરોજ સ્નાન કરતી વખતે એન્ટીબેક્ટેરિયલ સાબુનો ઉપયોગ કરો.

ઉનાળામાં કોટન અને સિલ્ક જેવા કુદરતી ફેબ્રિકના કપડાં જ પહેરો.

તમારા ડાયટમાં કેફીન, ડુંગળી, લસણ અથવા સ્ટ્રોંગ માસાલથી દૂર રહો.

બેકિંગ સોડા અને કોર્નસ્ટાર્ચથી ત્વચાને ઘસવું અને ધોઈ લો.

ઉનાળામાં પુષ્કળ પાણી અથવા નારિયેળ પાણી વગેરે પીવો.

વોટર-એપલ સાઈડર વિનેગર સોલ્યુશનથી અંડરઆર્મ્સ સાફ કરો.

નારિયેળના તેલમાં ખાવાનો સોડા મિક્સ કરીને ત્વચા પર ઘસો.

અને આ રીતે પરસેવામાંથી આવતી દુર્ગંધની સમસ્યાથી છુટકારો મેળવો.