ઉનાળામાં વીજળી બચાવવાનો ધાસું ઉપાય મળી ગયો છે....

Well, ઉનાળામાં વીજળીનો વપરાશ ઘટાડવા માટે, સારા એનર્જી રેટિંગવાળા ઉપકરણો ખરીદો.
Well
, ઉનાળામાં વીજળીનો વપરાશ ઘટાડવા માટે, સારા એનર્જી રેટિંગવાળા ઉપકરણો ખરીદો.
ખાસ કરીને એનર્જી રેટિંગ જોયા પછી જ AC, પંખો, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન ખરીદો.

તમારા ACને મધ્યમ તાપમાન મિનિમમ 25℃ પર સેટ કરીને રાખો.

રૂમમાં વિન્ડો ખોલો અને હવાના પરિભ્રમણ માટે સિલિંગ ફેનનો ઉપયોગ કરો.

ઘરના બલ્બને LED અથવા CFL બલ્બથી રિપ્લેસ કરો, કારણ કે તે ઓછી વીજળી વાપરે છે.

સૂર્યપ્રકાશને અવરોધવા અને ગરમી ઘટાડવા માટે દિવસ દરમિયાન રૂમના પડદા બંધ રાખો.

અને છેલ્લે, જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે ઇલેક્ટ્રોનિક્સ અનપ્લગ કરીને રાખો અથવા ઓફ કરીને રાખો.