કહેવાય છે કે મકારસક્રાન્તિ પર ગળ્યું ખાવું શુભ માનવામાં આવે છે
તમે તમારા
ઘરમાં તલ ના લાડુ , તલની ચિક્કી બનતા જોઈ હશે
જો તમને પણ ગોળ ખાવું પસંદ છે તો જોવો અહી તલના રોલ બનવાની રેસીપી
તમે ક્રીમ રોલ ટેસ્ટ કર્યો હશે અને આજે આપણે જાણીશુ તલના રોલ બનવાની રેસીપી
એક કડાઈમાં તલ હડવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો ત્યારબાદ તલને બહાર સાફ વાસણમાં ઠંડા થવા રાખી દો.
હવે બંધ ગેસમાં જ કડાઈમાં તલ અને ઇલાઈચી પાવડર નાખો પછી તેને સારી રીતે મિક્સ કરો ધ્યાન રાખો કે મિશ્રણ ઠંડુ ના થાય.
હવે બંને હાથમાં થોડું ઘી લગાવો અને મિશ્રણ હાથમાં લઈને વેલણ આકારનું બનાવી લો, આમ દરેક રોલને તૈયાર કરો, ત્યારબાદ તને ઠંડા થવા દો.
તૈયાર છે તલના રોલ, તો પરિવાર સાથે મકારસક્રાન્તિ પર લિજ્જત માણો..