વાસ્તુ શાસ્ત્રનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. ઘરમાં વાસ્તુ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે.

ખાસ કરીને રસોડામાં વાસ્તુ શાસ્ત્રનું પાલન જરૂર કરવું જોઇએ નહીંતર વાસ્તુ દોષ લાગી શકે છે, જેના કારણે ઘરના સભ્યોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વાસ્તુ વિશેષજ્ઞોનું માનવું છે કે રસોડામાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને મા લક્ષ્મી નારાજ થઇ જાય છે, જેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે.

તો ચાલો જાણીએ કે કઇ 5 વસ્તુઓને રસોડામાં રાખવાનું ટાળવું જોઇએ.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ક્યારેય એંઠુ અને વાસી ભોજન ઘરમાં ન રાખવું જોઇએ. તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઘરમાં દરિદ્રતા આવી શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં તૂટેલી થાળી, ડિશ, બાઉલ આર્થિક તંગીનું મોટુ કારણ બની શકે છે. તેને ક્યારેય રસોડામાં ન રાખવા જોઇએ.

રસોડામાં કાતર અને ચાકુ જેવી ધારદાર વસ્તુઓ ખુલ્લી ન રાખવી જોઇએ. તેથી ચાકુ, છરી, કાતર જેવી ધારદાર અને અણીદાર વસ્તુઓ હંમેશા ઢાંકીને રાખવી જોઇએ. તેને ખુલ્લી રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.

ખાલી ડબ્બા અને બોટલ પણ નકારાત્મક ઉર્જાનું પ્રતીક હોય છે. તેને રસોડામાં વધારે સમય સુધી ન રાખવા જોઇએ. માન્યતા છે કે રસોડામાં ખાલી ડબ્બા, જાર રાખવાથી દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે.