તિજોરીમાં મોરનું પીછું રાખવાથી શું થાય છે?

મોરના પીંછા તિજોરામાં રાખો

ઘણીવાર લોકો મોરના પીંછાને પોતાની તિજોરામાં રાખે છે. આના કારણે જીવનમાં ઘણા ફેરફાર જોવા મળતા હોય છે.

ચાલો જાણીએ કે તિજોરીમાં મોર પીંછા રાખવાથી શું થાય છે.

વાસ્તુ શાસ્ત્ર

ઘરમાં કંઇપણ વસ્તું રાખતી વખતે વાસ્તુના નિયમનો પાલન કરવું જોઇએ. આ નિયમનું પાલન ન કરવાથી વાસ્તુ દોષ થઇ શકે છે.

તિજોરામાં મોર પીંછા રાખવાનાં ફાયદા

વાસ્તુ અનુસાર, તિજોરીમાં મોરનું પીંછુ રાખવું ખુબ જ શુભ માનવામાં આવે છે.

આનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દુર થવા લાગે છે અને પ્રગતિની શક્યતાઓ સર્જાય છે

સકારાત્મક ઉર્જાનું સંચારણ  

જો તમે નકાત્મક ઉર્જાનો સામનો કરી રહ્યા છો, તો તમારા તિજોરીમાં મોર પીંછા રાખો. આનાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે

નાણાકીય સ્થિતી મજબુત બને છે

વાસ્તુ અનુસાર, તિજોરાીમાં મોરનું પીંછુ રાખવાથી વ્યક્તિની આર્થિક સ્થિતી મજબૂત બને છે. આ ઉપરાંત દેવામાથી પણ રાહતા મળે છે

ધંધામાં વધારો થશે

જે લોકોને ધંધામાં નુકસાન થઇ રહ્યું છે તેમણે પોતાની તિજોરામાં મોરનું પીંછુ રાખવું જોઇએ. તેને રાખવાથી વ્યવસાય વધે છે અને પ્રગતિનો માર્ગ ખુલે છે.

ધંધામાં વધારો થશે

તિજોરામાં મોરનું પીંછુ રાખવાથી વ્યવસાય વધે છે અને પ્રગતિનો માર્ગ ખુલે છે.

પૂજા સ્થળ પર સ્થાન 

પૂજા સ્થાન પર મોર પીંછ રાખવું પણ ખુબ જ શુભ માનવામાં આવે છે, જેથી ઘરમાં સકારાત્મકતા રહે છે

વાસ્તુ અનુસાર, ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર 3 મોર પાંછા રાખવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ સુનિશ્ચિત થાય છે.