રાહુકાળ શું છે, તેમાં કોઈ શુભ કાર્યો કેમ કરવામાં આવતા નથી.

દૈનિક રાહુકાળ

જયોતિષ શાસ્ત્રો અનુસાર રાહુકાળ બધાં દિવસોમાં જરૂર હોય છે. આને અશુભ મુહૂર્ત માનવામાં આવે છે, અને શુભ કાર્યો કરવામાં આવતા નથી.

અર્થ

રાહુકાળ બે શબ્દોને મળીને બન્યો છે. રાહુ અને કાળ. રાહુ એક છાયા ગ્રહ છે અને કાળનો અર્થ સમય થાય છે. 

સમય 

દિવસના 90 મિનિટનો સમય રાહુકાળને કહેવામાં આવે છે જે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ગમે ત્યારે હોઈ શકે છે. 

રાહુની દ્રષ્ટિ

આ તે દિવસનો સમય છે જ્યારે રાહુ પોતાની દ્રષ્ટિ પૃથ્વી પર રાખતો હોય છે. 

કારણ

આ જ કારણ છે કે આ સમયે કોઈપણ શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. એવી માન્યતા છે કે જો રાહુ દ્રષ્ટિ પડે તો તે કરેલા કામ બગાડી નાખે છે.

કોણ છે રાહુ 

રાહુ ગ્રહ સર્વભાનુ નામના રાક્ષકનું ધડ છે જે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આંટા મારતો રહે છે 

સૂર્યદેવનું શું કહેવું છે રાહુકાળ પર?

સૂર્યએ કહ્યું

કથા અનુસાર, સમુદ્ર મંથન વખતે સૂર્યદેવે સર્વભાનુને કપટથી અમૃત પીતા જોયા હતા. સૂર્યએ આગળ કહ્યું કે, ભગવાન વિષ્ણુએ રાક્ષસનું ધડ અલગ કરી નાખ્યું હતું.

સૂર્યગ્રહણનું કારણ

આ જ કારણ છે કે રાહુના કારણે સૂર્યગ્રહણ થાય છે. કથાઓ અનુસાર રાહુકાળ દરમિયાન આપણું મન યોગ્ય નિર્ણય લેવા માટે સ્થિર રહેતું નથી.