મોબાઈલ સહિત દૈનિક ઉપયોગમાં લેવાતા ગેજેટ્સનું પૂરું નામ શું છે?

મોબાઈલ

મોબાઈલનું પૂરું નામ 'મોડિફાઇડ ઓપરેશન બાઈટ ઇન્ટિગ્રેશન લિમિટેડ એનર્જી' છે.

ગુગલ

ગુગલનું પૂરું નામ 'ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઓરિએન્ટેડ ગ્રુપ લૈંગવેજ ઓફ અર્થ' છે.

ઈંટરનેટ

ઈન્ટરનેટનું પૂરું નામ 'ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક' છે સાથે ઈન્ટરનેટને એકબીજા સાથે જોડાયેલા 'ઇન્ટર' અને નેટવર્કના 'નેટ' તરીકે લેવામાં આવે છે.

લેપટોપ

લેપટોપનું પૂરું નામ 'લાઈટવેઇટ એનલિટિકલ પ્લેટફોર્મ ટોટલ ઓપ્ટિમાઇઝ પાવર' છે.

OTT

OTT પ્લેટફોર્મનું આખું નામ 'ઓવર ધ ટોપ' પ્લેટફોર્મ છે.