તમને જણાવી દઈએ કે દારૂ પીતી વખતે, આપણી પાંચમાંથી 4 ઇન્દ્રિયો આ પ્રક્રિયામાં સામેલ હોય છે.

સૌથી પહેલી વસ્તુ કે તમે તમારી આંખોથી વાઇન અથવા બિયરને જોઈ શકો છો.

બીજી વસ્તુ કે તેને તમે સ્પર્શ કરી શકો છો.

આ પછી તમે દારૂની ગંધને અનુભવી શકો છો.

આ સિવાય જીભથી તમે દારૂ અથવા બિયર પી શકો છો.

પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં કાનનો ઉપયોગ થતો નથી. એટલે આ પ્રક્રિયામાં આપણી પાંચમી ઇન્દ્રીનો ઉપયોગ થતો નથી.

તેથી કાનની સંવેદના પણ કાચને ટકરાવથી સંકળાયેલી છે.

અને આ કારણોસર લોકો જ્યારે બિયર અથવા વાઇન પીતા હોય છે ત્યારે તે 'ચિયર્સ' કહે છે.

તમને જણાવી દઈએ કે 'ચિયર્સ' શબ્દ એક જૂની ફ્રેન્ચ શબ્દ 'Chiere' પરથી આવ્યો છે.