સફેદ તલમાં ક્યું વિટામિન હોય છે?

શિયાળામાં સફેદ તલ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

સફેદ તલમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.

તલમાં વિટામિન B-1, B-3,અને B-6 સારી માત્રામાં હોય છે.

આ સિવાય તલ આયર્ન અને ઝિંકનો સારો સ્ત્રોત છે.

તલ ખાવાથી મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેસિયમ મળે છે.

સફેદ તલમાં કોપર, ફોલેટ અને કાર્બોહાઈડ્રેટ પણ જોવા મળે છે.

તલમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ તત્વો હોય છે જે ફાયદાકારક હોય છે.

શિયાળામાં તલનું સેવન શરીરને ગરમ રાખવામાં ફાયદાકારક છે.