મહિલાઓ માટે બજેટમાં શું હશે ખાસ?

બજેટ 2025 થી દશેના દરેક વર્ગને અપેક્ષાઓ છે.

ખાસ કરી ઘર ચલાવતી મહિલાઓ અને કમાતી મહિલાઓ પણ આ બજેટની રાહ જોઇ રહી છે.

જાણકારી અનુસાર વર્કિગ વુમનને ટેક્સમાં છુટ મળી શકે છે.

મહિલાઓ માટે પહેલાથી જ ચાલી રહેલી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાની સમયમર્યાદા લંબાવી શકાય છે.

મહિલાઓ પણ આ બજેટથી ઘરવખરીના સામાનના સસ્તા થવાની અપેક્ષા રાખે છે.

મહિલાઓની મદદ માટે કેશ ટ્રાન્સફર સ્કીમ બજેટમાં વિચારી શકાય છે.