ઉનાળામાં ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે બહુ સારું હોય છે.

પરંતુ શું તમને ખબર છે કે સફેદ કે લાલ, કઈ ડુંગળી વધુ ફાયદાકારક હોય છે?

મોટાભાગના લોકો લાલ ડુંગળીનો વધુ ઉપયોગ કરે છે.

તમને જણાવી દઈએ કે બંને ડુંગળી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

બંનેના સેવનથી શરીરને ફાયદો થાય છે.

પરંતુ સફેદ ડુંગળી કરતા લાલ ડુંગળીનો સ્વાદ વધુ તીખો હોય છે.

જ્યારે સફેદ ડુંગળીનો સ્વાદ થોડો મીઠો હોય છે.

આવી સ્થિતિમાં તમારી પસંદગી મુજબ તમે કોઈપણ ડુંગળી ખાઈ શકો છો.

બંનેના સેવનથી તમારું શરીર હાઇડ્રેટેડ રહે છે.

આ સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.