કોણે ઘઉંનો લોટ ખાવાનું ટાળવું જોઈએ

જે લોકોને ગ્લુટેનથી એલર્જી હોય તેમણે ઘઉંની રોટલી ન ખાવી જોઈએ.

સેલિયાક રોગ  ધરાવતા લોકો માટે ઘઉં નુકસાનકારક સાબિત થાય છે.

જેમને પાચનની ગંભીર સમસ્યા કે ગેસ-એસીડીટી રહેતી હોય તેમણે ઓછો ઉપયોગ કરવો.

ડાયાબિટીસના દર્દીઓએ વધુ પડતો ઘઉંનો લોટ ખાવાને બદલે મિક્સ અનાજ લેવું જોઈએ.

વજન ઘટાડવા માંગતા લોકોએ મેંદા કે ઘઉંના બદલે જુવાર-બાજરીનો વિકલ્પ પસંદ કરવો.

જેમને વારંવાર ચામડી પર ખંજવાળ કે ફોલ્લીઓ થતી હોય તેમને ગ્લુટેન નડી શકે છે.

ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ વધુ હોવાથી તે બ્લડ શુગર લેવલ ઝડપથી વધારી શકે છે.

જો તમને ઘઉં ખાધા પછી પેટ ફૂલવાની સમસ્યા થાય, તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.