ટીવીની દુનિયામાં કોણ છે ટોચ પર?

લોકોને લાગે છે કે ઓટીટી આવવાથી ટીવીનો ક્રેઝ ઓછો થયો છે. પણ એવું નથી, ટીવીનો ક્રેઝ હંમેશા રહેશે.

અનુપમા આખા વર્ષ દરમિયાન TRP લિસ્ટમાં નંબર 1 પર રહી છે. હવે ઘણા કલાકારો શો છોડી દીધો છે પરંતુ તેમ છતાં તેની ફેન ફોલીઈંગ ઓછી થઈ નથી.

શો ઝનકની વાર્તા એક એવી છોકરીની આસપાસ ફરે છે જે ડાન્સર બનવાનું સપનું જુએ છે. આ સિરિયલ પણ ટોપ 5માં રહી હતી.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલે ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કર્યું છે. શોમાં અરમાન અને અભિરાની વાર્તા ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

અસિત મોદીનો આ શો આજે પણ લોકનો ફેવરિટ છે. આ શોમાંથી ઘણા કલાકારો આવ્યા અને ગયા પરંતુ આ શો હજુ પણ લોકોને હસોવામાં સફળ રહ્યો છે.

ગુમ હે કિસીકે પ્યાર મેં- આ ટીવીમાં પણ નવી પેઢી આવી છે. કેવી રીતે સાવી બધી મુશ્કેલીઓ સામે લડી રહી છે. ચાહકોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

લાફટર શેફ

આ શોમાં ઘણા ટીવી સેલેબ્સ સાથે આવ્યા હતા. જે એકસાથે મળીને વિવિધ વાનગીઓ બનાવતા હતા. આ શોને ખૂબ પ્રેમ મળ્યો હતો. આ શો ફરીથી ચાલુ પણ થાવાનો છે.