જ્યારે પણ તમે ઘરની બહાર ફરવા જાઓ છો તો તમે હોટલમાં રોકાયા જ હશો.

તમે ઘણી વાર હોટલમાં તમારી સફેદ ચાદર અને ટુવાલ તો જોયા હશે.

પરંતુ શું તમે આ ક્યારેય વિચાર્યું છે કે આની પાછળનું શું કારણ છે?

વાસ્તવમાં, સફેદ રંગ સાફ-સફાઈ દર્શાવે છે.

જંતુમુક્ત કરવા માટે સફેદ ચાદર સરળતાથી ક્લીન કરી શકાય છે.

આ દરરોજ ધોવા અને સાફ કરવા માટે પણ સરળ હોય છે.

તેમનો ઉપયોગ રૂમને શુદ્ધ, શાંત અને શાંતિપૂર્ણ અનુભવ આપે છે.

સફેદ ચાદરના કારણે સ્વચ્છતા દર્શાવવા વધુ સરળ હોય છે.

સફેદ રંગ પણ હોટલના રૂમને રિચ લૂક આપે છે

અને સફેદ ચાદર પર સુવાથી વધુ સારી ઊંઘ આવે છે.