ઓટો રિક્ષામાં ત્રણ પૈડાં જ કેમ હોય છે?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કારને 4 પૈડાં હોય છે, પરંતુ ઓટો રિક્ષામાં માત્ર 3 પૈડાં કેમ હોય છે? 

ઓટો રિક્ષાને સાંકડી શેરીઓ અને રસ્તાઓ પરથી પસાર થવું પડે છે.

4 વ્હીલર કરતા 3 વ્હીલર ઓટો બનાવવા માટે ઓછો ખર્ચ થાય છે અને 3-વ્હીલ ડિઝાઈનને કારણે તે નાની જગ્યાએ પણ ફરી શકે છે.

3 પૈડાં હોવાને કારણે, રિક્ષામાં પેટ્રૉલનો વપરાશ ઓછો થાય છે.

3 વ્હીલ્સ હોવાને કારણે, જટિલ એન્જિનિયરિંગની જરૂર નથી.