કેમ હોય છે ઓટો રીક્ષામાં 3 પૈડા?

શું તમે ક્યારે વિચાર્યું છે કે કારમાં 4 પૈડાં, પરંતુ ઓટો રીક્ષામાં 3 પૈડાં શા માટે હોય છે

એનું કારણ મોટાભાગના લોકોને ખબર નથી. તો ચાલો જાણીએ

ઓટો રીક્ષાને નાની ગલીઓ અને રસ્તા પરથી પસાર થવાનું હોય છે. 

Fill in some text

3 પૈડાં વાળી ડિઝાઇનના કારણે આ સરળતાથી આ નાની જગ્યાઓમાંથી નીકળી જાય છે. 

4 પૈડાંની તુલનામાં 3 પૈડાં વાળી ઓટો બનાવવામાં ખર્ચ ઓછો થાય છે. 

3 પૈડાં હોવાથી રીક્ષામાં પ્રતિકાર ઓછો હોય છે અને બળતણનો વપરાશ ઓછો થાય છે.

3 પૈડાં હોવાના કારણે વધારે જટિલ ઇન્જીનિયરિંગની જરૂરત પડતી નથી અને પાર્ટ્સ પણ સસ્તા હોય છે.