કાર્ડ બોક્સ પર કેમ બનાવામાં આવે છે છત્રીનું નિશાન?
તમે ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીનની ડિલિવરીના બ્રાઉન બોક્સ જોયા હશે.
આ બોક્સને કાર્ડબોર્ડ બોક્સ અથવા કાર્ટન બોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઘણા લોકોને ખબર નથી હોતી કે કાર્ડ બોક્સ પર આ નિશાન કેમ બનાવવામાં આવે છે.
ઘણા લોકોને ખબર નથી હોતી કે કાર્ડ બોક્સ પર આ નિશાન કેમ બનાવવામાં આવે છે.
આજે અમે તમને જણાવીશું કે કાર્ડ બોક્સ પર છત્રીનું નિશાન કેમ હોય છે?
ખરેખર કાર્ડ બોક્સ પર ઘણા બધા નિશાનો હોય છે, જે બધાનો કોઈને કોઈ અર્થ છે.
ચાલો તમને જણાવી દઈએ કે કાર્ડ બોક્સ પરનું નિશાન ‘તેને સૂકું રાખવા’ ની ચેતવણી આપે છે.
કાર્ડબોક્સ પરના નિશાન ડિલિવરી બોયથી લઈને ગ્રાહકો સુધી બધાને સતર્ક કરવા માટે બનાવવામાં આવ્યા છે.
છત્રીનો હેતુ પેક કરેલા માલને ભીના થવાથી બચાવવાનો છે જેથી તેને નુકસાન ન થાય.