સનાતન ધર્મમાં નાડાછડી બાંધવાની પરંપરા ઘણી જૂની છે.

તેને બાંધવાથી રક્ષણ મળે છે, તેથી તેને રક્ષા સુત પણ કહેવામાં આવે છે.

પરંતુ કળશમાં નાડાછડી  કેમ બાંધવામાં આવે છે.....

તાંબુ જેટલું શુદ્ધ છે તેટલું વહેલું અશુદ્ધ થઈ જાય છે.

અને તેની શુદ્ધતા જાળવવા માટે, નાડાછડીને કળશમાં બાંધવામાં આવે છે.

એક ધાર્મિક માન્યતા એ પણ છે કે તાંબાના કળશમાં નવ ગ્રહોનો વાસ હોય છે.

તાંબાના કળશમાં નાડાછડી બાંધવાથી પૂજાનો બળ મજબૂત થાય છે.

આમ કરવાથી પૂજામાં થયેલી ભૂલનો કોઈ ખરાબ પ્રભાવ પણ નથી પડતો.

કળશ પર નાડાછડી  બાંધવાથી પૂજા દરમિયાન કોઈપણ પ્રકારની ખામી થતી નથી.