શિયાળમાં ઘટ્ટ દહીં બનાવવા માટે
કેટલીક સરળ ટીપ્સને ધ્યાનમાં રાખવી જોઈએ
ઠંડીમાં દહીં જમાવવા માટે પહેલા તો દૂધને
ગરમ કરી લો.
ત્યારે બાદ
એક સાંકડા
વાસણમાં
દૂધને લઇ લો.
હવે દૂધને ઠંડું કરી તેમાં ચમચી
દહીં મિક્સ કરી લો.
હવે તે વાસણને ગરમ કપડાથી ઢાંકી દો.
તે વાસણને કોઈ ગરમ જગ્યાએ હલાવ્યા વગર મૂકી દો.
શિયાળામાં દહીં જામવામાં લગભગ 7 થી 8 કલાકનો સમય લાગે છે.
જ્યારે દહીં જામી જાય ત્યારે તેને ફ્રિજમાં સેટ થવા મૂકી દો.
જ્યારે દહીં જામી જાય ત્યારે તેને ફ્રિજમાં સેટ થવા મૂકી દો.