તમારા નખ બતાવે છે તમારી ઉંમર

નખ હાથની સુંદરતામાં વધારો કરે છે અને કયારે રક્ષકની ભુમિકા પણ ભજવે છે

પરંતુ શું તમે જાણો છો કે નખ તમારા સ્વાસ્થયને જણાવે છે

જો તમે તમારા નખના વિકાસ પર ધ્યાન આપશો તો, તમે તમારી વધતી ઉંમર વિશે જાણી શકો છો.

નખનો વિકાસ દર તમારા શરીરના ઘણા નવા કોષોના નિર્માણની ગતિ દર્શાવે છે.

જેટલી ઝડપથી નખ વધે છે, તેટલી જલ્દી જ ઝડપથી નવા સ્વસ્થ કોષો પણ બને છે

આ ઉપરાંત, નખમાં થતા ફેરફારને અવગણશો નહી; નખ નીચે કાળો ડાઘ ત્વાચના કેન્સરનો સકેત આપી શકે છે

એટલું જ નહી, નખ પર સફેદ ડાઘ કેલ્શિયમ અને આયર્નની ઉણપ દર્શાવે છે.