ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. ભાજપ-કોંગ્રેસ સહીત સાથી પક્ષોએ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે સત્તાધારી ભાજપાએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ કસર બાકી નાં રહે તે માટે તૈયારીઓમાં લાગી ગયું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપમાં કવાયત શરુ થી ગયી છે. ક્ચ્છમાં ભાજપનાં ચાર મહામંત્રીને જવાબદારી સોંપાઈ છે. નવ નિયુક્ત પ્રદેશ ભાજપના ચાર મહામંત્રીને જવાબદારી સોપવામાં આવી છે. જેમાં કચ્છના વિનોદભાઈ ચાવડાને કચ્છ-સૌરાષ્ટ્રની જવાબદારી સોપી છે. તો પ્રદીપસિંહ વાઘેલાને મધ્ય ગુજરાતની જવાબદારી સોંપાઈ છે. રજની પટેલને ઉ. ગુજરાતની જવાબદારી સોંપાઈ છે તો ભાર્ગવ ભટ્ટને દ.ગુજરાતની જવાબદારી સોંપાઈ છે.
covid19 / હવે ડ્રેગનનો અસલી ચહેરો જાહેર થશે? ચીને કોરોના વાયરસના મૂળની…
Ahmedabad / આ પૂર્વ મેયરે એવું તો શું કહ્યું કે, જેનાથી ચૂંટણીપંચ સામે પ…
Political / રસીકરણ પહેલા મહામંથન PM મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક, ક…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…