મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- અમદાવાદ વેગવંતુ બની રહ્યું છે H TAT નું આંદોલન
- રાજ્યના 10000 આચાર્યો કાળી પટ્ટી ધારણ કરી સ્કૂલે પહોંચ્યા
- પ્રતિક ઉપવાસની મંજૂરી ન મળતા સોશિયલ મીડિયામાં આંદોલન
- H TAT આચાર્યોએ સોશિયલ મીડિયામાં શરૂ કર્યું આંદોલન
- સોશિયલ મીડિયામાં #H tat અમારો અધિકાર શરૂ કર્યું અભિયાન
- સરકાર નહીં સાંભળે ત્યાં સુધી અલગ રીતે કરશે આંદોલન
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો..