Not Set/ ઇતિહાસમાં 23 માર્ચનો દિવસ કેમ છે ખાસ

22 માર્ચના દિવસે ઇતિહાસમાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ નોંધવામાં આવી છે, જેમાં કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ, જન્મ અને મૃત્યુ વિશેની માહિતી શામેલ છે,તો ચાલો જાણીએ તેમના વિશે.

Trending
A 184 ઇતિહાસમાં 23 માર્ચનો દિવસ કેમ છે ખાસ

22 માર્ચના દિવસે ઇતિહાસમાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ નોંધવામાં આવી છે, જેમાં કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ, જન્મ અને મૃત્યુ વિશેની માહિતી શામેલ છે,તો ચાલો જાણીએ તેમના વિશે.

મહત્વપૂર્ણ બાબતો

  • 1996 માં તાઇવાનમાં દરેક રાષ્ટ્રપતિની ચૂંટણીઓ પૂર્ણ
  • 1999 માંપરગવેના રાષ્ટ્રપતિ પુઇ મારિયા અરંગાનાની હત્યા.
  •  2001 માંરૂસી સ્પેસ સ્ટેશન ‘મીર’ ની પાણી સમાધિ.

23 માર્ચે જન્મેલ વ્યક્તિઓ

  • 1614 માં  જ્હારા નો જન્મ જે  મુગલ બાદશાહ શાહજહાં અને મુમતાઝ મહેલની પુત્રી હતી.
  • 1910  માં રામમનોહર લોહિયાનો જન્મ જેઓ ભારતીય સ્વતંત્રતા સેનાની હતા
  • .1976 સ્મૃતિ ઈરાની નો જન્મ જે ટેલીવિઝન પૂર્વ અભિનેત્રી.જે હાલ ભારતીય જનતા પાર્ટીમાં છે.

23 માર્ચે મૃત્યુ પામેલ વ્યક્તિઓ

  • 1965માં સુહિસિની ગંગુલીનું મુર્ત્યું જેઓ ભારતીય સ્વતંત્રતા સેનાની હતા.
  • 1931માં ભગત સિંહ જેઓ ભારત દેશ ભક્ત અને શહીદ બનનારા કાંતિકારી, સુખદેવ જેઓ દેશ દેશભક્ત અને શહીદ બનનારા  કાંતિકારી,રાજગુરુ જેઓ  દેશભક્ત અને શહીદ બનનારા કાંતિકારી.
  • 1992 માંગુરડાયલ સિંહ ધિલ્‍લ્સ જેઓ ભારત ની 5મી લોકસભાના  પ્રમુખ રહ્યા હતા.