મેષ (અ,લ,ઇ) : જરૂરી કામ પહેલા કરવા. નસીબનો સાથ મળે. અધિકારી તમારી સલાહ પર ધ્યાન આપે. કોઈ સાથે અચાનક થયેલી મુલાકાત ભાવનાપ્રધાન સંબંધમાં બદલાઈ શકે છે.
વૃષભ (બ,વ,ઉ) : જેની જોડે મળવાની ઈચ્છા હોય તેની સાથે મળવાનો યોગ છે. વાતોથી સૌને પ્રભાવિત કરી શકો. ઝઘડાનો હલ થાય. ખોટું બોલીને કોઈ મુશ્કેલીમાં પડી શકો.
મિથુન (ક,છ,ઘ) : દામ્પત્યજીવન સુખી રહે. નસીબના લીધે કઈક એવું થાય કે જેનાથી તમને લાભ થાય. પૈસાની લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. સાસરી પક્ષથી લાભ થાય. નવી યોજના મળે. વાહનના ઉપયોગમાં સાવચેત રહેવું.
કર્ક (ડ,હ) : સંતાનની જવાબદારી પૂરી થાય. ગીફ્ટ કે સમ્માનનો લાભ મળે. સ્વાસ્થ્ય પ્રતિ સાવચેત રહેવું. કોઈ મિત્ર કે સંબંધીને મળવાનું થાય. વિરોધ રહે. કામ વગરની પીડા મળી શકે.
સિંહ (મ,ટ) : ઘરેલું વિવાદ થઇ શકે. મહેનતના બળ પર કાર્યક્ષેત્રમાં ધારો તે લક્ષ્ય મળી શકે. પ્રિયજન સાથે સમય વિતાવવાનો અવસર મળે.
કન્યા (પ,ઠ,ણ) : ધંધામાં કરેલા પ્રયત્નોથી સફળતા મળે. સંતાન લક્ષી સુખદ સમાચાર મળે. શાસન સત્તાનો સાથ મળે. આંખની પીડા થઇ શકે. સાસરી પક્ષમાં લાભ થાય.
તુલા (ર,ત) : ભાવુકમાં આવીને ખોટા નિર્ણય લઇ લો. અનુભવી લોકોનો સાથ સારો નીવડે. કારોબારીમાં લેણ-દેણને લીધે શંકાની પરિસ્થતિ થાય. સારા સમાચાર મળે.
વૃશ્વિક (ન,ય) : સૂઝની કમીને લીધે સારો અવસર ખોઈ બેસો. કામમાં કોઈ નવી પહેચાન મળે. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળે. જુના સંબંધોમાં નવો મોડ આવી શકે.
ધન (ભ,ધ,ફ) : સારા સમાચાર મળે. યુવાનોને મનગમતું કામ મળી રહે. નવી યોજના અટકે. પરિજન સાથે મુલાકાત થાય. નવો રોજગાર મળે.
મકર (ખ,જ) : મહેનતુ પ્રયાસના વિસ્તૃત લાભને જૂની યોજના સુધી લંબાવવી શકો. મુશ્કેલીમાં મિત્રોનો સાથ મળે. સ્વાસ્થ્યમાં સુધારો થાય. નવા રોજગારનો અવસર મળે.
કુંભ (ગ,શ,સ) : પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળે. મહેનતના લીધે કાર્ય પૂરું કરી લો. સમું અનુકુળ રહે. મીઠા વ્યવહારથી દરેકને પોતાના બનાવી શકો.
મીન (દ,ચ,ઝ,થ) : આર્થિક પક્ષ મજબુત બને. ધંધાની પ્રગતિની દિશામાં સફળતા મળે. સંતાનની જવાબદારી પૂરી થાય. અનાવશ્યક વ્યયનો સામનો કરો પડે. વાહનોથી સંભાળવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.