IPL 2024/ સૂર્યકુમાર યાદવ IPLની મેચોથી કમબેક કરશે? ફિટનેસને લઈ મોટું અપડેટ

23મી માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે બીજી મેચ રમાવાની છે એ પહેલા સૂર્યકુમાર યાદવને લઈ મોટા અપડેટ આવ્યા છે. કારણ છે કે સૂર્યા કુમાર યાદવ હજી સુધી ઈજાથી પૂરી રીતે સાજો થયો નથી. તેમની ફિટનેસને લઈ NCA કે  BCCI એ કોઈ જાણકારી………..

Sports
Beginners guide to 2024 03 12T124346.481 સૂર્યકુમાર યાદવ IPLની મેચોથી કમબેક કરશે? ફિટનેસને લઈ મોટું અપડેટ

Sports News: 22 માર્ચથી IPL 2024ની શરૂઆત થશે. પ્રથમ મેચ ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચે રમાવાની છે.  ત્યારે એ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને લઈ મોટા અપડેટ આવ્યા છે. ખાનગી રિપોર્ટ પ્રમાણે BCCI ના સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે કે સૂર્યકુમાર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી શરૂઆતની મેચો રમશે કે નહીં તે જાણવા મળ્યું નથી.

23મી માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે બીજી મેચ રમાવાની છે એ પહેલા સૂર્યકુમાર યાદવને લઈ મોટા અપડેટ આવ્યા છે. કારણ છે કે સૂર્યા કુમાર યાદવ હજી સુધી ઈજાથી પૂરી રીતે સાજો થયો નથી. તેમની ફિટનેસને લઈ NCA કે  BCCI એ કોઈ જાણકારી આપી નથી. BCCI ના સૂત્રો પ્રમાણે યાદવ શરૂઆતની મેચો છોડવી પડી શકે તેમ છે. એપ્રિલ મહિનામાં તે આઈપીએલમાં પુનરાગમન કરી શકે છે.

યૂર્યકુમાર યાદવ ડિસેમ્બર 2023માં છેલ્લા વખત રમતો દેખાયો હતો. ફ્લ્ડિંગ કરતી વખતે ટી 20ની મેચમાં તે ઘાયલ થયો હતો. પગમાં ઈજા પહોંચી હતી. જે પછી તેને હર્ણિયાનું ઓપરેશન કરાવ્યું હતું. પછી  NCAમાં રિહેબમાં સારવાર લેવાન શરૂઆથ કરી. તાજેતરમાં જ સૂર્યા કુમાર યાદવે પોતાની ફિટનેસનો વીડિયો ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો.

સૂર્યા ICCની રેન્કિંગ પ્રમાણે ટી 20માં નંબર 1 બેટસમેન છે. 60 ટી20 મેચોમાં 171ના સ્ટ્રાઈક રેટથી 2144 રન કર્યા છે. જેમાં 4 2ટી20 સદી ફટકારી છે. IPL ની વાત કરીએ તો 139 મેચમાં 3249 રન કર્યા છે. જેમાં 1 સદી અને 21 અર્ધસદી ફટકારી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી PM વિન્સ્ટન પીટર્સે પ્રતિનિધિમંડળ સાથે અક્ષરધામની મુલાકાત લીધી

આ પણ વાંચોઃ Lemon Rate/ લીંબુના ભાવ આસમાને, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

આ પણ વાંચોઃ