Ravindra Jadeja Bangladesh: ન્યુઝીલેન્ડ પ્રવાસ બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે. જ્યાં ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ સિરીઝ રમવાની છે. જ્યાં ટીમ ઈન્ડિયાએ 3 વનડે અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. હવે આ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી. હવે તેની જગ્યાએ સ્ટાર ખેલાડીને તક મળી છે. ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. હવે તેના સ્થાને શાહબાઝ અહેમદને તક આપવામાં આવી છે.
આ પણ વાંચો: gujrat election 2022/આ ચૂંટણી ‘ના નરેન્દ્ર લડે છે ના તો ભુપેન્દ્ર’, આ ચૂંટણી તો જનતા લડે