બદલી/ રાજ્યના 11 મામલતદારોની બદલી સાથે અગાઉના 3 મામલતદારોના ઓર્ડર રદ કરવામાં આવ્યા

ગુજરાત ચૂંટણીને ગણતરીના દિવસો બાકિ છે ત્યારે બદલીનો દૌર યથાવત રીતે ચાલુ રહ્યો છે, આચારસંહિતા લાગુ થાય તેપહેલા સરકારી  કામકાજ અને નિર્ણયો ફટાફટ લેવામાં આવી રહ્યા છે

Top Stories Gujarat
2 રાજ્યના 11 મામલતદારોની બદલી સાથે અગાઉના 3 મામલતદારોના ઓર્ડર રદ કરવામાં આવ્યા

ગુજરાત ચૂંટણીને ગણતરીના દિવસો બાકિ છે ત્યારે બદલીનો દૌર યથાવત રીતે ચાલુ રહ્યો છે, આચારસંહિતા લાગુ થાય તેપહેલા સરકારી  કામકાજ અને નિર્ણયો ફટાફટ લેવામાં આવી રહ્યા છે. રાજ્યના 11 મામલતદારોની બદલી સાથે 21 ઓક્ટોબર ના રોજ થયેલા બદલી ઓર્ડર ના અનુસંધાનમાં અન્ય ત્રણ મામલતદારોના જુનો બદલીનો ઓર્ડર રદ કરવામાં આવ્યા છે.

 

1 27 રાજ્યના 11 મામલતદારોની બદલી સાથે અગાઉના 3 મામલતદારોના ઓર્ડર રદ કરવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે બદલી ઓર્ડરમાં ગાંધીનગર, વલસાડ ,અને વાસંદાના મામલતદારો ના જુના ઓર્ડર કર્યા રદ ,રાજ્યના 11 મામલતદારોની બદલી સાથે 21 ઓક્ટોબર ના રોજ થયેલા બદલી ઓર્ડર ના અનુસંધાનમાં અન્ય ત્રણ મામલતદારોના જુનો બદલીનો ઓર્ડર રદકરવામાં આવ્યો છે.નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ એક અથવા બે દિવસમાં જાહેર થવાની પુરેપુરી સંભાવના છે જેના પગલે રાજય સરકાર સત્વરે નિરણય લઇ રહી છે.