સોનુ કે ટીટૂ કી સ્વીટી ગીત ‘બમ ડિગી ડિગી’માં જોવા મળી ચૂકેલી સાક્ષી મલિકની બહેન પણ ખૂબ જ ગ્લેમરસ છે. તે તેના બિકીની ફોટા શેર કરતી રહે છે.
કાર્તિક આર્યનની ફિલ્મ સોનુ કે ટીટૂ કી સ્વીટી ગીત ‘બમ ડિગી ડિગી’ ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ગીતમાં દેખાતી સાક્ષી મલિકે સૌનું દિલ જીતી લીધું હતું. આપને જણાવી દઇએ કે, સાક્ષી જ નહીં, તેની બહેન આયુષી મલિક પણ ખૂબ જ ગ્લેમરસ છે. તે ઘણીવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. તે એક મોડલ અને ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે, તેના બિકીની ફોટા લોકોમાં ઘણા લોકપ્રિય છે.
બીચ પર વાદળી બિકિનીમાં, આયુષીની આ સ્ટાઇલ તમને ક્રેઝી બનાવશે. જણાવી દઇએ કે, ઇન્સ્ટાગ્રામ પર તેના 301k ફોલોઅર્સ છે.
આયુષી 25 વર્ષની છે અને તે તેની બહેનની જેમ ખૂબ જ સુંદર લાગે છે. આ ફોટામાં તે લાલ બિકિની સાથે સેરોન્ગ પહેરેલી જોવા મળી રહી છે.
આયુષી અહીં વાદળી બિકિનીમાં પૂલમાં બેઠા બેઠા હસતાં જોવા મળી રહી છે. આયુષી સોશિયલ મીડિયા યુઝર્સમાં ખૂબ લોકપ્રિય છે.
બ્લુ બિકિનીમાં આયુષી મલિક જ્યૂસનો આનંદ માણી રહી છે. તેણે બિકિની લુકને સેરોન્ગથી લેયર કરી દીધુ છે.
આ ફોટોમાં આયુષી બીચ પર નજર રાખી રહ્યા છે. તેણે બિકિનીને ડેનિમ શોર્ટ્સ અને શ્રોગથી લેયર કરેલુ છે.
બ્લેક બિકિનીમાં આયુષી પાણીની વચ્ચે ખૂબ જ સ્ટનિંગ દેખાઈ રહી છે. અહીં તે તેના ફીટ બોડીને ફ્લોન્ટ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.