Not Set/ નવા વર્ષથી વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ હશે માઈક મલવાને : રાષ્ટ્રપતિ ટ્રમ્પ

વોશિગ્ટન અમેરિકામાં હાલમાં વ્હાઈટ હાઉસના નવા ચીફ ઓફ સ્ટાફની ઘોષણા કરી છે. પૂર્વ ચીફ જોન કૈલીના રાજીનામાંની ખબરો વચ્ચે હવે નવા ચીફની નિમણુક કર્યા હોવાનું બહાર આવ્યું છે. I am pleased to announce that Mick Mulvaney, Director of the Office of Management & Budget, will be named Acting White House Chief of Staff, replacing General […]

Top Stories World Trending

વોશિગ્ટન

અમેરિકામાં હાલમાં વ્હાઈટ હાઉસના નવા ચીફ ઓફ સ્ટાફની ઘોષણા કરી છે. પૂર્વ ચીફ જોન કૈલીના રાજીનામાંની ખબરો વચ્ચે હવે નવા ચીફની નિમણુક કર્યા હોવાનું બહાર આવ્યું છે.

નવા ચીફ ઓફ સ્ટાફની ઘોષણા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એકાઉન્ટ પરથી કરી છે. નવા ચીફ માઈક એમ.અર્થશાસ્ત્રના જાણકાર છે અને લાંબા સમયથી વિદેશનો કારોબાર સંભાળતા હતા.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને કૈલી વચ્ચે ઘણા દિવસથી બોલાચાલી બંધ હતી.

ગયા ઓક્ટોબર મહિનામાં એક મીટીંગમાં તે બન્ને વચ્ચે કોઈ બાબતે બોલવાનું થઇ ગયું હતું ત્યારથી કૈલીના રાજીનામાંની વાતો ચાલી રહી હતી.

ટ્રમ્પે જ્હોનનો પણ આભાર માન્યો હતો. આવતા વર્ષથી માઈક મલવાની વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકેની કામગીરી શરુ કરશે.