Not Set/ ચીન : એન્જીન્યરીંગની અદ્ભુત અજાયબી એવો દુનિયાનો સૌથી મોટો સમુદ્રી બ્રિજ મુકાયો ખુલ્લો

દુનિયાનો સૌથી મોટો બ્રીજ ચીનમાં ખુલ્લો મુકાયો છે. મંગળવારે ચીનના રાષ્ટ્રપતિ દ્વારા આ સમુદ્રી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.   એન્જીન્યરીંગનો અદ્ભુત નમુનો એવા આ બ્રિજને બનાવવા માટે નવ વર્ષનો સમય લાગ્યો છે. આ બ્રિજ બનવવામાં કુલ ૪ લાખ ટન સ્ટીલ વપરાયું છે. હોંગ કોંગ અને ઝુહાઈ વચ્ચેનું અંતર આ બ્રિજની મદદથી માત્ર ૩૦ મિનીટમાં […]

Top Stories World Trending
hong kong zhuhai macau bridge 3 gty mem ચીન : એન્જીન્યરીંગની અદ્ભુત અજાયબી એવો દુનિયાનો સૌથી મોટો સમુદ્રી બ્રિજ મુકાયો ખુલ્લો

દુનિયાનો સૌથી મોટો બ્રીજ ચીનમાં ખુલ્લો મુકાયો છે. મંગળવારે ચીનના રાષ્ટ્રપતિ દ્વારા આ સમુદ્રી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

 

એન્જીન્યરીંગનો અદ્ભુત નમુનો એવા આ બ્રિજને બનાવવા માટે નવ વર્ષનો સમય લાગ્યો છે. આ બ્રિજ બનવવામાં કુલ ૪ લાખ ટન સ્ટીલ વપરાયું છે. હોંગ કોંગ અને ઝુહાઈ વચ્ચેનું અંતર આ બ્રિજની મદદથી માત્ર ૩૦ મિનીટમાં કાપી શકાશે.

45 puente hong kong big ચીન : એન્જીન્યરીંગની અદ્ભુત અજાયબી એવો દુનિયાનો સૌથી મોટો સમુદ્રી બ્રિજ મુકાયો ખુલ્લો

ચીનમાં દુનિયાનો સૌથી લાંબો સમુદ્રી પુલ બનાવવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૧માં આ પુલનું કામકાજ શરુ કરવામાં આવ્યું હતું. ૫૫ કિલોમીટર લાંબા આ પુલને બનાવવાનું કામ ગયા વર્ષે જ પૂરું થયું છે. પુલ બનાવવાનો ખર્ચ ૮ અરબ ડોલર થયું છે.

ચીનની એક ન્યુઝ એજન્સી દ્વારા તેનો વિડીયો મુકવામાં આવ્યો છે.

આ પુલ ઘણો ખાસ છે. આ પુલમાં કેબલ બ્રીજ, અન્ડરગ્રાઉન્ડ ટનલ અને આર્ટીફીશીયલ આઈલેન્ડ સહિત ઘણી ખાસ વસ્તુ તૈયાર કરવામાં આવી છે જે એન્જીનીયરીંગનો એક જોરદાર નમુનો કહી શકાય.