{"id":340946,"date":"2020-07-06T12:05:26","date_gmt":"2020-07-06T06:35:26","guid":{"rendered":"https:\/\/api.mantavyanews.in\/c77261-w2938-cid878848-s11245-htm-2\/"},"modified":"2020-07-06T12:05:26","modified_gmt":"2020-07-06T06:35:26","slug":"c77261-w2938-cid878848-s11245-htm-2","status":"publish","type":"post","link":"https:\/\/mantavyanews.com\/c77261-w2938-cid878848-s11245-htm-2\/","title":{"rendered":"\u0aa6\u0ab2\u0abe\u0a87 \u0ab2\u0abe\u0aae\u0abe\u0aa8\u0abe\u0a82 85 \u0aae\u0abe\u0a82 \u0a9c\u0aa8\u0acd\u0aae \u0aa6\u0abf\u0ab5\u0ab8 \u0aaa\u0ab0 \u0aad\u0abe\u0ab0\u0aa4 \u0ab8\u0ab0\u0a95\u0abe\u0ab0\u0aa8\u0abe\u0a82 \u0a93\u0aab\u0abf\u0ab8\u0ab0\u0ac7 \u0aaa\u0abe\u0aa0\u0ab5\u0ac0 \u0ab6\u0ac1\u0aad\u0a95\u0abe\u0aae\u0aa8\u0abe\u0a93"},"content":{"rendered":"
\n

પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ <\/span>એ<\/span>ક્ચુઅલ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીન વચ્ચે તણાવ યથાવત છે. દરમિયાન<\/span>, ભારત સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે<\/span>, જે પછી ચીનને વધુ મરચુ લાગ્યુ હોય તેવુ દેખાઈ રહ્યુ છે. કેન્દ્ર શાસિત લદ્દાખનાં લેફ્ટનન્ટ ગવર્નર વતી દલાઈ લામાને તેમના 85 માં જન્મદિવસ પર અભિનંદન પાઠવવામાં આવ્યા છે. <\/span><\/span><\/span><\/p>\n

ભારત-ચીન બાબતોનાં નિષ્ણાંતો આ પગલાને સરકારનું હિંમતભેર પગલું ગણાવી રહ્યા છે. સંસદ શાસિત લદ્દાખનાં લેફ્ટનન્ટ ગવર્નર આર.કે. માથુરે<\/span>, તિબેટીયનમાં ધાર્મિકગુરુ<\/span>, 14 માં દલાઈ લામાનાં 85 માં જન્મ દિવસ પર એક ટ્વીટ કરી છે. ટ્વીટમાં લખ્યું છે કે, <\/span>‘આજે 14 માં દલાઈ લામાનો 85 મો જન્મદિવસ છે. હું તેમના સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્યની કામના કરું છું.<\/span>‘ તેણે આ ટ્વિટમાં આગળ લખ્યું છે<\/span>, ‘તેમનુ આધ્યાત્મિક નેતૃત્વ આ મુશ્કેલ સમયમાં આપણને શક્તિ આપે છે.<\/span>‘ નિષ્ણાંતોનાં મતે<\/span>, આ પહેલીવાર છે જ્યારે ભારત સરકાર દ્વારા નિયુક્ત સરકારી અધિકારીએ દલાઈ લામાને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે. તેઓ માને છે કે આ નિર્ણયથી ચીનનો ગુસ્સો વધુ ભડકી શકે છે.<\/span><\/span><\/span><\/p>\n

\n

This day marks the 85th birth anniversary of His Holiness the 14th Dalai Lama @DalaiLama<\/a>.<\/p>\n

I pray for his good health and #longevity<\/a>.<\/p>\n

In these difficult times, his spiritual leadership gives strength: Lt. Governor @R_K_Mathur<\/a>.#DalaiLama<\/a> #Ladakh<\/a> pic.twitter.com\/B68g0aBn0c<\/a><\/p>\n

— Office of the Lt. Governor, Ladakh (@lg_ladakh) July 6, 2020<\/a><\/p><\/blockquote>\n