Corona Update/ કોરોનાનાં નવા વેરિઅન્ટથી XBB સાવધાન, કોરોનાનો નવો વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ છે ચેપી

નવા વેરિઅન્ટથી સરકારની વધી ચિંતા સ્વાસ્થ્ય મંત્રી વીણા જયોર્જે આપી જાણકારી લોકોને નવા વેરિઅન્ટથી સાવધ રહેવા તાકીદ કેરળમાં કોરોનાનાં ના ફેલાય તે માટે એલર્ટ જાહેર શું છે કોરોનાનો નવો વેરિઅન્ટ? XBB અને XBB1ના નવા વેરિઅન્ટની તુલનામાં વધુ ચેપી કોમોર્બિડિટીઝથી પીડિતોને સાવચેત રહેવા સુચના ઓમિક્રોનનું બીજું સબ-વેરિઅન્ટ ઓડિશા,ગુજરાત,રાજસ્થાનનો સમાવેશ યૂરોપમાં કેસો વધતાં પ્રશાસને લીધા સાવચેતીના પગલા

Breaking News

નવા વેરિઅન્ટથી સરકારની વધી ચિંતા સ્વાસ્થ્ય મંત્રી વીણા જયોર્જે આપી જાણકારી લોકોને નવા વેરિઅન્ટથી સાવધ રહેવા તાકીદ
કેરળમાં કોરોનાનાં ના ફેલાય તે માટે એલર્ટ જાહેર

શું છે કોરોનાનો નવો વેરિઅન્ટ?

  • XBB અને XBB1ના નવા વેરિઅન્ટની તુલનામાં વધુ ચેપી
  • કોમોર્બિડિટીઝથી પીડિતોને સાવચેત રહેવા સુચના
  • ઓમિક્રોનનું બીજું સબ-વેરિઅન્ટ
  • ઓડિશા,ગુજરાત,રાજસ્થાનનો સમાવેશ
  • યૂરોપમાં કેસો વધતાં પ્રશાસને લીધા સાવચેતીના પગલા