શાઓમીનાં સ્માર્ટફોન રેડમી નોટ 6 પ્રોનું વેચાણ ભારતમાં શરુ થઇ ગયું છે. ફ્લીપકાર્ટ અને Mi.com પરથી તમે આ ફોન ખરીદી શકશો.
આ ફોનની ભરતમાં 4GB RAM/64GB સ્ટોરેજ મોડેલ માટેની કિંમત 13,999 રૂપિયા છે. જયારે 6GB RAM/64GB સ્ટોરેજ મોડેલની કિંમત 15,999 રૂપિયા છે.
જાણો આ ફોનનાં સ્પેસીફીકેશન:
- 6.26-inch Full HD+ (2280×1080 pixels), 2.5D curved glass સાથેની ડિસ્પ્લે
- કોર્નીંગ ગોરિલા ગ્લાસ
- Qualcomm Octa-Core Snapdragon 636 પ્રોસેસર
- માઈક્રો SD કાર્ડની મદદથી 256 GB સુધી વધારી શકાશે સ્ટોરેજ ક્ષમતા
- MIUI 10 સાથે Android 8.1 (Oreo) વર્ઝન
- 12 મેગાપિક્સલ રીઅર કેમેરા
- Sony IMX376 sensor સાથે 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર, ફેસ અનલોક
- ડ્યુઅલ 4G VoLTE
- 4000mAh બેટરી
- ક્વિક ચાર્જ 3.0 સપોર્ટ