Gujarat/ અમદાવાદમાં ગાંજાની ખેતીનો મામલો ફ્લેટમાં યુવક-યુવતીએ કરી હતી ગાંજાની ખેતી સરખેજના લકઝુરિયસ ફલેટમાં ગાંજાનું વાવેતર ગાંજાની ખેતી કેવી રીતે અને કયારે કરી તેની તપાસ વિદેશમાંથી ગાંજાનો છોડ લાવ્યાની આશંકા હાઈડ્રોપોનિક્સ પ્રકારના ગાંજાનું વાવેતર 1 યુવતી સહિત 3ની અટકાયત કરવામાં આવી 200 કુંડા કબ્જે કરવામાં આવ્યા આસપાસના લોકોની પણ કરાઇ પૂછપરછ ગાંજો કોની પાસેથી લાવ્યા હતા તેની તપાસ ફ્લેટમાં પોલીસે કાર્યવાહી કરી

Breaking News
WhatsApp Image 2023 09 03 at 6.39.48 AM અમદાવાદમાં ગાંજાની ખેતીનો મામલો ફ્લેટમાં યુવક-યુવતીએ કરી હતી ગાંજાની ખેતી સરખેજના લકઝુરિયસ ફલેટમાં ગાંજાનું વાવેતર ગાંજાની ખેતી કેવી રીતે અને કયારે કરી તેની તપાસ વિદેશમાંથી ગાંજાનો છોડ લાવ્યાની આશંકા હાઈડ્રોપોનિક્સ પ્રકારના ગાંજાનું વાવેતર 1 યુવતી સહિત 3ની અટકાયત કરવામાં આવી 200 કુંડા કબ્જે કરવામાં આવ્યા આસપાસના લોકોની પણ કરાઇ પૂછપરછ ગાંજો કોની પાસેથી લાવ્યા હતા તેની તપાસ ફ્લેટમાં પોલીસે કાર્યવાહી કરી