Gujarat / કેરળમાં ફરી 24 કલાકમાં 17,518 કેસ , દેશમાં નવા કેસ 39 હજારને પાર , છેલ્લાં 24 કલાકમાં દેશમાં 39,123 કેસ , છેલ્લાં 24 કલાકમાં દેશમાં રિકવરી ઘટી , 24 કલાકમાં 33 હજાર નાગરિકો રિકવર , એક્ટિવ કેસ ફરી વધીને 4 લાખને પાર , દેશમાં 24 કલાકમાં 20.27 લાખ ટેસ્ટ
Gujarat / અમદાવાદના બારેજામાં ગેસ સિલિન્ડર લીકેજ મામલો , બારેજામાં ગેસ લીકેજ થતાં 7 લોકોના મોત , મંગળવારે ગેસ લીકેજની બની હતી ઘટના , ગઈકાલે 3 અને આજે 4 લોકોના મોત થયા , તમામ 7 મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી , ગેસ લીકેજ બાદ આગ લાગી હતી , હજુ 3 લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
Gujarat / દેશમાં અર્થતંત્રને લઈ પૂર્વ PMએ આપ્યું નિવેદન , દેશના અર્થતંત્ર માટે વર્ષ 1991થી વધુ મુશ્કેલ સમય , જાણીતા અર્થશાસ્ત્રી પૂર્વ PM મનમોહનસિંહનું નિવેદન , કોરોનાને કારણે કરોડો લોકોની નોકરી જવાથી હું દુ:ખી , 1991ના ઐતિહાસિક બજેટના 30 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આપ્યું નિવેદન
Gujarat / દેશમાં ડિસેમ્બર 2021 સુધી સૌને વેક્સિન નહીં , લોકસભામાં રસીકરણને લઈ સરકારની કબુલાત , 215 કરોડ નહીં 135 કરોડ ડોઝ ઉપલબ્ધ બની શકશે , અગાઉ સરકારે 215 ડોઝ ઉપલબ્ધનો દાવો કર્યો હતો , દેશમાં અત્યાર સુધી 42 કરોડ લોકોને અપાઈ છે રસી
Gujarat / અમદાવાદના બોડકદેવના ભાજપ કાઉન્સિલર વિવાદમાં , દીપ્તીબેન કોટિયાએ વેક્સિન સેન્ટરમાં કેક કાપી કરી ઉજવણી , દિનદયાળ ઉપાધ્યાય હોલ વેક્સિનેશન સેન્ટરમાં ઉજવણી , ચાલુ વેક્સિનેશન ડ્રાઇવ દરમિયાન કેક કાપી કરી ઉજવણી , ભાજપ કાર્યકર નામના કાર્યકરનો જન્મદિવસ ઉજવ્યો
Gujarat / રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 36 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,145 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 61 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,223 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 345
Gujarat / આવતીકાલે ધીરુ ગજેરાની ભાજપમાં ઘરવાપસી….પાટીલની હાજરીમાં કરશે કેસરીયા…સમર્થકો પણ જોડાશે
Gujarat / પાટીદાર સમાજની ફરી એકવાર મળશે બેઠક, રવિવારે સોલા ઉમિયાધામમાં યોજાશે બેઠક, કડવા-લેઉવા પાટીદારોની વધુ એક બેઠક મળશે, ચૂંટણી નજીક આવતાં રાજ્યમાં બેઠકોનો દોર, નરેશ પટેલ,બાબુ જમના સહિતના અગ્રણી રહેશે હાજર, પાટીદાર સમાજના અગ્રણીઓ બેઠકમાં રહેશે હાજર
National / મુંબઈમાં રાજ કુંદ્રાના નિવાસસ્થાને દરોડા, પોર્નોગ્રાફી કેસમાં ક્રાઇમ બ્રાંચના દરોડા, શિલ્પા શેટ્ટીની પણ થઈ શકે પૂછપરછ, 27 જુલાઈ સુધી રાજ કુંદ્રા રિમાંડ પર
Gujarat / કોરોનાને લઈ સુઓમોટો પર HCનો ચુકાદો, કોરાનાની ત્રીજી લહેર માટે સરકાર તૈયાર રહે: HC, કોરોનાના નવા વેરિયંટથી બચવા લોક જાગૃતિ જરૂરી, ઝડપી વેક્સિનેશન પર સરકાર ધ્યાન રાખે: HC, હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફની ભરતી પર કરવા નિર્દેશ, દિવ્યાંગો માટે ડોર ટુ ડોર વેક્સિનેશન વ્યવસ્થા કરવા આદેશ

Trending


યોગેશ પટેલ | નર્મદા વિકાસ રાજ્યમંત્રી

ગુજરાત સરકારમાં મંત્રી એવા યોગેશ પટેલ કે જે ભાજપના મોટા નેતાઓમાં સ્થાન ધરાવે છે અને સયાજીનગરી વડોદરામાં એક મોટા રાજકારણી અને લોકો વચ્ચે રહેનારા નેતા...

Gujarat


Kayda No Kakko


Photo Gallery


  • નજીકનાલોકો સાથે મુલાકાત અને મનોરંજનમાં સમય પસાર થશે.
  • અનુભવીવ્યક્તિઓ સાથે તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે.
  • તમારીઉપર જવાબદારી વધારે રહેશે.
  • કોઈપણપરિસ્થિતિને ગુસ્સાની જગ્યાએ શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.
  • શુભ કલર : મરૂન
  • શુભ અંક :  ૬