બાળકોના મોત/ અમરેલી:કુવામાં ડૂબી જવાથી બે બાળકોના મોત જાફરાબાદના લુણસાપુર ગામની ઘટના કુવામાં 2 બાળકો નાહવા પડતા મોત અવાવરૂ પાણી ભરેલા કુવામાં પડતાં મોત બંનેના મૃતદેહો બહાર કઢાયા

Breaking News