એશિયા કપ હોકીમાં ભારતની મેન્સ ટીમે વિજયી પ્રારંભ કરતાં પ્રથમ ગ્રુપ મેચમાં જાપાનને 5-1થી શરૂઆત કરી છે. આ મેચમાં ભારતના યુવા ખેલાડી હરમનપ્રીત સિંઘે બે ગોલ ફટકાર્યા હતા. જ્યારે એસ.વી. સુનિલ, લલીત ઉપાધ્યાય અને રમનદીપ સિંઘે એક-એક ગોલ ફટકાર્યા હતા. મહત્વનુ છે કે ભારત ગત એશિયા કપમાં બીજા નંબરે હતુ અને આ વખતે ટીમ મનપ્રીત સિંઘની આગેવાનીમાં જીતવા માટે કટિબદ્ધ છે.આ મેચમાં ભારતે ત્રીજી જ મિનિટે એસ.વી. સુનિલના ગોલને સહારે મેચમાં 1 ગોલ કરીને શરૂઆત ર કરી હતી. 1 મિનિટ બાદ જાપાનના કેન્જી કિટાજાટોએ ગોલ કરીને બરાબરી કરી હતી. ત્યાર બાદ લલીત ઉપાધ્યાય 22 મિનિટે અને રમનદીપ સિંઘે 33 મિનિટે ગોલ કર્યુ હતુ. જેથી ભારત 3-1થી આગળ થયુ હતુ. આ ગોલ બાદ હરમનપ્રીતે 35 અને 48 મિનિટે 2 ગોલ કર્યા હતા. અને ભારતે પ્રથમ મેચમાં જીત મેળવીને શરૂઆત કરી. આઠ દેશોના એશિયા કપમાં ભારતને હવે શુક્રવારે બાંગ્લાદેશ સામે મુકાબલો થશે.
Not Set/
એશિયા કપ હોકીમાં ભારતની મેન્સ ટીમની શાનદાર વિજયી શરૂઆત જુઓ કોણે કેટલા ગોલ કર્યા
એશિયા કપ હોકીમાં ભારતની મેન્સ ટીમે વિજયી પ્રારંભ કરતાં પ્રથમ ગ્રુપ મેચમાં જાપાનને 5-1થી શરૂઆત કરી છે. આ મેચમાં ભારતના યુવા ખેલાડી હરમનપ્રીત સિંઘે બે ગોલ ફટકાર્યા હતા. જ્યારે એસ.વી. સુનિલ, લલીત ઉપાધ્યાય અને રમનદીપ સિંઘે એક-એક ગોલ ફટકાર્યા હતા. મહત્વનુ છે કે ભારત ગત એશિયા કપમાં બીજા નંબરે હતુ અને આ વખતે ટીમ મનપ્રીત […]
