Breaking News/ ગાંધીનગરઃ મહિલાકર્મી બીજા માળેથી નીચે પડ્યા વિધાનસભા બિલ્ડીંગ માટે કામ કરતા હતા મહિલાકર્મી સફાઈ કામ દરમિયાન બની ઘટના હાલ મહિલાકર્મીને સિવિલ હોસ્પિ.ખસેડાયા મહિલા કર્મચારીની હાલત ગંભીર

Breaking News