Not Set/ શકિતસિંહ ગોહિલ અને જીતુભાઈ ચૌધરી પણ બેંગાલુરૂમાં ધામા

કોંગ્રેસને શંકરસિંહ બાપુએ બાય બાય કહ્યાં બાદ નાવ હાલક ડોલક થવા લાગી છે. બાપુની પાછળ ધારાસભ્યો પણ ધડાધડ રાજીનામા આપવા લાગતાં અસ્થિર જેવી બની ગયેલી કોંગ્રેસી નાવને તારવા માટે હવે હાથમાં બચેલા કોંગ્રેસી ધારસભ્યો પણ સરકી ન જાય એ માટે ડેમેજ કંટ્રોલ ભાગરૃપે ધારાસભ્યોને કોઈપણ એક સ્થળે નજરકેદ કરી દેવાયા છે…જો કે હાઈકમાન્ડના નિર્ણયને પગલે […]

India

કોંગ્રેસને શંકરસિંહ બાપુએ બાય બાય કહ્યાં બાદ નાવ હાલક ડોલક થવા લાગી છે. બાપુની પાછળ ધારાસભ્યો પણ ધડાધડ રાજીનામા આપવા લાગતાં અસ્થિર જેવી બની ગયેલી કોંગ્રેસી નાવને તારવા માટે હવે હાથમાં બચેલા કોંગ્રેસી ધારસભ્યો પણ સરકી ન જાય એ માટે ડેમેજ કંટ્રોલ ભાગરૃપે ધારાસભ્યોને કોઈપણ એક સ્થળે નજરકેદ કરી દેવાયા છે…જો કે હાઈકમાન્ડના નિર્ણયને પગલે ગુજરાતના ધારાસભ્ય શકિતસિંહ ગોહિલ અને જીતુભાઈ ચૌધરી પણ બેંગાલુરૂ પહોંચ્યા છે….