Breaking News/ ગુજરાત પોલીસના 6 અધિકારીઓને પોલીસ મેડલ સન્માનિત, ગુન્હાઓની શ્રેષ્ઠ પોલીસ તપાસ કરનાર અધિકારીઓને એવોર્ડ, એકલન્સ ઈન પોલીસ ઇન્વેસ્ટીગેશન 2023 માટે પસંદગી, ગુજરાતના 6 પોલીસ અધિકારીઓની થઈ પસંદગી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ 6 અધિકારીઓના નામ કર્યુ જાહેર

Breaking News