Not Set/ જુઓ કોને આપ્યો રાજકપૂરે ખાનદાની સિક્કો

નવી પેઢીના કલાકારોની યાદીમાં આ રણબીર કપૂર લોકપ્રિય છે તો સાથે તેની એની અહેમિયત કપૂર ખાનદાનમાં અનેક ગણી છે. તે કપૂર ખાનદાનનો ચિરાગ છે.દાદા રાજ કપૂરને સૌથી વધુ લગાવ રણબીર સાથે હતો.આમ તો રણબીર પાસે કપૂર ખાનદાનના કારણે સિનેમાની એક અસીમ વિરાસત છે. આ ઉપરાંત પણ રાજકપૂરે એની વસિયતમાં કેટલાક બેશ કિંમતી ભેટ રણબીરના નામે […]

Entertainment
ranbir raj 1469640508 જુઓ કોને આપ્યો રાજકપૂરે ખાનદાની સિક્કો

નવી પેઢીના કલાકારોની યાદીમાં આ રણબીર કપૂર લોકપ્રિય છે તો સાથે તેની એની અહેમિયત કપૂર ખાનદાનમાં અનેક ગણી છે. તે કપૂર ખાનદાનનો ચિરાગ છે.દાદા રાજ કપૂરને સૌથી વધુ લગાવ રણબીર સાથે હતો.આમ તો રણબીર પાસે કપૂર ખાનદાનના કારણે સિનેમાની એક અસીમ વિરાસત છે. આ ઉપરાંત પણ રાજકપૂરે એની વસિયતમાં કેટલાક બેશ કિંમતી ભેટ રણબીરના નામે કરી છે.જો કે ફિલ્મી વારસાને આગળ વધારવાનું કરિશ્મા અને કરીનાએ કપૂરે કર્યુ છે.
જો કે આ ખાનદાની સિક્કો રણબીર કપૂરને આપવામાં આવ્યો છે તે ઋષિ કપૂરે એનું પુસ્તક ખુલ્લમ ખુલ્લામાં રાજકપૂર અને રણબીરના સંબંધનો ઉલ્લેખ કરતા કહ્યું હતુ જો કે જે સિક્કો છે તેમાં અફઘાની અક્ષરોનું લખાણ છે.કપૂર પરિવારનો સંબંધ પેશાવર સાથે છે. રણબીરના પરદાદા બાશ્વેશ્વરનાથ  કપૂર પેશાવરમાં તહેસિદાર  હતા. પેશાવર નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિનેન્સમાં  સ્થિત છે. એની સીમા અફઘાનિસ્તાન સાથે જોડાયેલી  છે.સોનાના સિક્કાની સાથે  કેટલાક રજવાડી કિંમતી ઘરેણા પણ રાજ કપૂરે રણબીરને નામ કર્યા છે.