Not Set/ દારૂ માટે પૈસા આપવાનો ઇનકાર કરવાના લીધે માણસે કરી પોતાની માઁ ની હત્યા

પોલીસે જણાવ્યું હતું કે રવિવારે સવારે સિરસદ ગામ ખાતે દારૂ ખરીદવા માટે 75 વર્ષીય માતા એ રૂ .100 આપવાનો ઇનકાર કરતા તેના પુત્રએ  તેની હત્યા કરી હતી. અમૌલા પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પરમાનંદ શર્માએ આરોપ મૂક્યો છે કે, સંતોષ સેન (35) એ તેમની માતા – ગિરજાબાઈ સેન – પર એક કુહાડીથી  હુમલો કર્યો હતો. પાછળથી, આરોપીએ […]

Top Stories
પોલીસે જણાવ્યું હતું કે રવિવારે સવારે સિરસદ ગામ ખાતે દારૂ ખરીદવા માટે 75 વર્ષીય માતા એ રૂ .100 આપવાનો ઇનકાર કરતા તેના પુત્રએ  તેની હત્યા કરી હતી. અમૌલા પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પરમાનંદ શર્માએ આરોપ મૂક્યો છે કે, સંતોષ સેન (35) એ તેમની માતા – ગિરજાબાઈ સેન – પર એક કુહાડીથી  હુમલો કર્યો હતો. પાછળથી, આરોપીએ લાશ ને ઘર ના અંદર લૉક કરી દીધી હતી.
 
માતાની હત્યા કર્યા પછી, આરોપીએ ગ્રામવાસીઓને કહ્યું કે કંઈક (ખરાબ) થવાનું છે કારણ કે ઘર ના આજુ બાજુ કાગડાઓ ઉડી રહ્યા છે. પછીથી, જ્યારે ગ્રામવાસીઓ તેમના માતાની તબિયત વિશે પૂછપરછ કરવા માટે ઘરે ગયા, ત્યારે તેમને લૉક રૂમ મળી આવ્યો, જેનું તાળુ તોડી નાખતા મહિલાનો મૃત દેહ મળ્યો હતો.