Not Set/ મધ્યપ્રદેશ સરકારે 15મી ઓગસ્ટને દિવસે રાષ્ટ્રીયધ્વજ ફરકાવવાનુ અને રાષ્ટ્રીય ગીત ગાવાનું ફરમાન જારી કર્યુ

135 વર્ષ પેહલા લખાયેલું આનંદ મઠનું ગીત આખરે રાજકારણનો શિકાર બન્યું છે.. ઉત્તરપ્રદેશ સરકારના મદરેસાઓ ઉપર ફરજિયાત રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને રાષ્ટ્રીયગાન ગાવાના ફરમાન બાદ હવે મધ્યપ્રદેશ સરકારે પણ આવુ જ ફરમાન કર્યુ છે. મધ્યપ્રદેશ સરકારે 256 મદરેસાન 15મી ઓગસ્ટને દિવસે રાષ્ટ્રીયધ્વજ ફરકાવવાનુ અને રાષ્ટ્રીય ગીત ગાવાનું ફરમાન જારી કર્યુ છે. અને આ સાથેજ તેના પુરાવા […]

India

135 વર્ષ પેહલા લખાયેલું આનંદ મઠનું ગીત આખરે રાજકારણનો શિકાર બન્યું છે.. ઉત્તરપ્રદેશ સરકારના મદરેસાઓ ઉપર ફરજિયાત રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને રાષ્ટ્રીયગાન ગાવાના ફરમાન બાદ હવે મધ્યપ્રદેશ સરકારે પણ આવુ જ ફરમાન કર્યુ છે. મધ્યપ્રદેશ સરકારે 256 મદરેસાન 15મી ઓગસ્ટને દિવસે રાષ્ટ્રીયધ્વજ ફરકાવવાનુ અને રાષ્ટ્રીય ગીત ગાવાનું ફરમાન જારી કર્યુ છે. અને આ સાથેજ તેના પુરાવા વીડિઓ મારફતે મોકલવામાં આવશે..