Not Set/ મહારાષ્ટ્રાઃ બીએમસી માટે મતદાન શરૂ, રેખા અનુષ્કા સહિતાના સેલિબ્રિટીએ કર્યું મતદાન

મુંબઇઃ આજે બૃહન્નમંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું હતું. જેમા મોટા ભાગના સેલિબ્રેટિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતુ. આજે જનતા એ વાતનો નિર્ણય કરશે કે આવનારા સમયમાં મુંબઇ પર કોણ રાજ કરશે. બીએમસી ચૂંટણીની સરખામણી લોકસભા અને વિધાનસભા સાથે પણ કરવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી બીએમસી પર […]

Uncategorized
anu1 મહારાષ્ટ્રાઃ બીએમસી માટે મતદાન શરૂ, રેખા અનુષ્કા સહિતાના સેલિબ્રિટીએ કર્યું મતદાન

મુંબઇઃ આજે બૃહન્નમંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું હતું. જેમા મોટા ભાગના સેલિબ્રેટિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતુ. આજે જનતા એ વાતનો નિર્ણય કરશે કે આવનારા સમયમાં મુંબઇ પર કોણ રાજ કરશે. બીએમસી ચૂંટણીની સરખામણી લોકસભા અને વિધાનસભા સાથે પણ કરવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી બીએમસી પર એક સાથે રાજ કરી રહેલી બીજેપી અને શિવસેના આ વર્ષે સિટોની વહેચણીને લઇને અલગ અલગ ચૂંટણી લડી રહી છે.

બોલીવુડ અભિનેત્રી અનુષ્કાર શર્માએ સવાલે મતદાન કરીને સોશિયલ મીડિયામા ફોટો શેર કરીને લખયું હતું કે, મે મારી સવારની શરૂઆત મતદાન સાથે કરી હતી. અને સાથે તેણે લોકોને બહાર આવીને મતદાન કરવા માટે અપિલ કરતા લખ્યું હતું કે, દેશના વિકાસ માટે મતદાન કરવું જરૂર છે.

તેમજ અભિનેત્રી રેખા અને જોયા અખ્તરે પણ મતાદન કર્યું હતું.