Gujarat/ રાજ્યમાં તબીબોની હડતાળને લઇને મહત્વની જાહેરાત, 7માં પગાર પંચમાં જોડીને 20 ટકા એરિયર્સ અપાશે, 5 સપ્તાહમાં એરિયર્સની ચૂકવણીની કામગીરી થશે, બેઝિક અને NPPAની મહત્તમ મર્યાદા 2.37લાખ કરાઇ, ઘણાં ખરા પ્રશ્નોનું સરકારે નિરાકરણ કર્યુઃ અગ્રવાલ, 1 જૂનથી નોન પ્રાઇવેટ પ્રેક્ટિસિંગ અલાઉન્સ અપાશે

Breaking News