Gujarat/
રાજ્યમાં 26 હજાર વિદ્યાર્થીઓની આરટીઇ અરજી રદ, અમદાવાદમા 5 હજાર વિદ્યાર્થીઓની અરજી નામંજૂર, દસ્તાવેજોમાં ત્રૂટિ હોવાના કારણે અરજી થઇ રદ્, દસ્તાવેજમાં ફેરફાર કરવા સમય આપવા થઇ છે રજૂઆત, વાલીએ કરેલી રજૂઆતના આધારે નિર્ણય લેવાઇ શકે, 15 જુલાઇએ પ્રવેશની મુદત લંબાવાય એવી શક્યતા
