Breaking News/ વડોદરામાં હોટેલની લીફ્ટમાં ફસાયા ધીરેન્દ્ર શાસ્ત્રી વધુ સંખ્યામાં લોકો લિફ્ટમાં બેસતા લિફ્ટ બંધ થઇ લિફ્ટમાં વજન વધી જતાં ધીરેન્દ્ર શાસ્ત્રી લિફ્ટમાં ફસાયા લિફ્ટ ખોલી કેટલાક લોકોને ઉતારવામાં આવ્યા વજન ઓછું થતા લિફ્ટ પુન: શરુ થઇ સાજન નિવાસમાં પરત ફરતા લિફ્ટમાં ફસાયા હતા બાબા નવલખી મેદાનમાં દિવ્ય દરબાર માટે વડોદરા પધાર્યા છે શાસ્ત્રી

Breaking News