નકલી ઘી ફેક્ટરી પકડાઈ/ સુરતના ઓલપાડમાં નકલી ઘીની ફેકટરી પકડાઇ મોટીમાત્રામાં નકલી ઘી કબ્જે કરવામાં આવ્યું નકલી ઘી પેંકિગ કરવાનો સામાન પણ કબ્જે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા સેમ્પલ લેવાયા ત્રણ લોકોની સામે ગુનો નોંધવામાં આવ્યો 5 લાખથી વધુનો મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો

Breaking News